ગુજરાતી
Phonetic Keyboard  Gujarati Keyboard
ગુઝર  

ક્રમાંક વ્યુત્પત્તિ વ્યાકરણ અર્થ
पुं. ઓળંગવાની જગ્યા.
पुं. નાસી જવું તે.
पुं. પોકાર.
पुं. રસ્તો; માર્ગ.
पुं. હકૂમત; સત્તા.
स्त्री. આજીવિકા; ગુજરાન.
स्त्री. રહેણીકરણી; રીતભાત.
स्त्री. હોડી; નૌકા.
न. દાણ લેવાનું નાકું.
૧૦ न. હોડી રાખવાનું મથક.