ગુજરાતી
Phonetic Keyboard  Gujarati Keyboard
ટીકાકાર  

ક્રમાંક વ્યુત્પત્તિ વ્યાકરણ અર્થ
पुं. નિંદક.
[ સં. ] पुं. ભાષ્ય કરનાર; વિસ્તૃત વિવરણ કરનાર; વિવેચક; વ્યાખ્યાકાર; વૃત્તિકાર.
पुं. મશ્કરો; ટોળી; મજાકી.
वि. ટીકા કરનાર.