ગુજરાતી
Phonetic Keyboard  Gujarati Keyboard
તોમડી  
ઉચ્ચાર: ( તોમડ઼ી )

ક્રમાંક વ્યુત્પત્તિ વ્યાકરણ અર્થ
૧. स्त्री. તરબૂચમાંથી બનાવેલું અંદરથી પોલું ફાનસ.
૨. [ સં. તુંબી ] स्त्री. તુંબડી.
૩. स्त्री. પોલા વાસણમાં દારૂ ભરેલો હોય એવી આતશબાજી.