ગુજરાતી
Phonetic Keyboard  Gujarati Keyboard
તોમરાતા  

ક્રમાંક વ્યુત્પત્તિ વ્યાકરણ અર્થ
स्त्री. તોમીર; ગોવામાં થતી એ નામની એક જાતની કેરી. તે વજનમાં ૫૦ તોલા હોય છે. તેની છાલ પાક્યા પછી લીલીજ રહે છે. મુરબ્બા તથા શાક માટે તે ઉત્તમ ગણાય છે.