ગુજરાતી
Phonetic Keyboard  Gujarati Keyboard
તોમાન  

ક્રમાંક વ્યુત્પત્તિ વ્યાકરણ અર્થ
૧. पुं. ઈરાનનો એક સોનાનો સિક્કો. તેની કીમત દશ શિલિંગની બરાબર છે.
૨. पुं. દશ હજાર અરબી ડ્રેકમા જેટલી રકમ.
૩. पुं. દશ હજાર લડાયક માણસો પૂરા પાડે એવો રાજ્યનો પ્રાંત.
૪. [ ફા. ] पुं. દશ હજારની સંખ્યા.