ગુજરાતી
Phonetic Keyboard  Gujarati Keyboard
થંભિત  

ક્રમાંક વ્યુત્પત્તિ વ્યાકરણ અર્થ
૧. [ સં. સ્તંભિત ] वि. અચળ; સ્થિર.
૨. वि. આધારને લીધે ટકેલું.
૩. वि. બંધ પડેલું; અટકેલું.
૪. वि. ભય કે આશ્યર્યને લીધે ચકિત થયેલ.
૫. वि. રોકેલું.