ગુજરાતી
Phonetic Keyboard  Gujarati Keyboard
થપોલી  

ક્રમાંક વ્યુત્પત્તિ વ્યાકરણ અર્થ
स्त्री. એક જાતનું પક્ષી.
स्त्री. નાના છાણા જેવી હેઠી પાથરેલી ઢગલી; લોંદા જેવી નરમ વસ્તુની ગોળ બેઠી ઢગલી; બેઠા ઘાટની લાડૂડી.
स्त्री. હાથથી થાપીને કરેલો ઘાટ.
[ સં. સ્તૂપ ( માટીનો ઢગલો ) ] स्त्री. હાથની આંગળીઓ રહી શકે તેટલો રોટલી જેવો ગોળ લોચો.