ગુજરાતી
Phonetic Keyboard  Gujarati Keyboard
પંકજિની  

ક્રમાંક વ્યુત્પત્તિ વ્યાકરણ અર્થ
૧. [ સં. ] स्त्री. કમળફૂલની વેલ; કમલિની. આ વેલ પાણી ઉપર પથરાય છે.
૨. स्त्री. કમળવાળો પ્રદેશ.
૩. स्त्री. પદ્માકર; કમળનો સમૂહ; કમલાકર.