ગુજરાતી
Phonetic Keyboard  Gujarati Keyboard
અંકજાલ  

ક્રમાંક વ્યુત્પત્તિ વ્યાકરણ અર્થ
[ સં. અંક ( આંકડો ) + જાલ ( જથ્થો ) ] न. ( ગણિત ) આંકડાનાં કોષ્ટક; પાડા; આંક; ઘડિયા; `ઍરિથમૅટિકલ ટેબલ`.
न. મોટી મોટી રકમો આવતી હોય તેવું ગણિત.