ગુજરાતી
Phonetic Keyboard  Gujarati Keyboard
અંકધર  

ક્રમાંક વ્યુત્પત્તિ વ્યાકરણ અર્થ
[ સં. અંક ( કલંક ) + ધૃ ( ધારણ કરવું ) ] पुं. ચંદ્ર. તેમાં અંક એટલે ડાઘ હોવાનું મનાય છે, તેથી તેને અંકધર કહે છે.