ગુજરાતી
Phonetic Keyboard  Gujarati Keyboard
અંકધાત્રી  

ક્રમાંક વ્યુત્પત્તિ વ્યાકરણ અર્થ
[ સં. અંક ( ખોળો ) + ધાત્રી ( ધાવ ) ] स्त्री. ખોળામાં બેસાડીને બાળકને રમાડનાર ધાવ માતા; પાંચ પ્રકારની ધાવ માતામાંની એક.