ગુજરાતી
Phonetic Keyboard  Gujarati Keyboard
અરુંધતીદર્શનન્યાય  

ક્રમાંક વ્યુત્પત્તિ વ્યાકરણ અર્થ
[ સં. અરુંધતી ( એ નામનો તારો ) + દર્શન ( જોણું ) + ન્યાય ( દૃષ્ટાંત ) ] पुं. અરુંધતીનો તારો દેખાડવા જેવું દૃષ્ટાંત; જાણીતા ઉપરથી અજાણ્યા ઉપર જવું તે. અરુંધતીનો તારો નાનો હોવાથી તે દેખાડવા પ્રથમ તેની પાસેનો મોટો તારો દેખાડવામાં આવે છે અને પછી તે દેખાડવામાં આવે છે.