ગુજરાતી
Phonetic Keyboard  Gujarati Keyboard
અરુંધતીવ્રત  

ક્રમાંક વ્યુત્પત્તિ વ્યાકરણ અર્થ
[ સં. અરુંધતી ( વસિષ્ઠની સ્ત્રી ) + વ્રત ] न. ચૈત્ર સુદિ ૩ ના રોજ કરાતું એક સૌભાગ્યવર્ધક વ્રત. તેમાં વસિષ્ઠ ને અરુંધતીની પૂજા થાય છે.