ગુજરાતી
Phonetic Keyboard  Gujarati Keyboard
અશ્વમેધહવિર્ભોક્તા  

ક્રમાંક વ્યુત્પત્તિ વ્યાકરણ અર્થ
[ સં. અશ્વ ( ઘોડો ) + મેધ ( યજ્ઞ ) + હવિસ્ ( બળિ ) + ભોકતૃ ( ભોગવનાર ) ] पुं. વિષ્ણુ. અશ્વમેધ યજ્ઞમાં તેને બલિદાન અપાય છે.