ગુજરાતી
Phonetic Keyboard  Gujarati Keyboard
અશ્વમેધિક  

ક્રમાંક વ્યુત્પત્તિ વ્યાકરણ અર્થ
[ સં. અશ્વ ( ઘોડો ) + મેધ ( યજ્ઞ ) + ઇક ( લગતું ) ] पुं. અશ્વમેધ યજ્ઞના ખપનું પશુ.
पुं. અશ્વમેધનો ઘોડો.
न. મહાભારતનું એ નામનું ૧૪મું પર્વ.
पुं. અશ્વમેધ સંબંધી.