ગુજરાતી
Phonetic Keyboard  Gujarati Keyboard
એકાંતત:  

ક્રમાંક વ્યુત્પત્તિ વ્યાકરણ અર્થ
[ સં. ] वि. ઝાઝું; ઘણું.
वि. રોકાય નહિ તેવું.
अ. એકધારી રીતે.
[ સં. એકાંત ( એકલું ) + તસ્ ( અવ્યય બનાવનાર પ્રત્યય ) ] अ. એકલાં.
अ. કેવળમાત્ર.
अ. જરૂર; નક્કી.