ગુજરાતી
Phonetic Keyboard  Gujarati Keyboard
એકાંતર  

ક્રમાંક વ્યુત્પત્તિ વ્યાકરણ અર્થ
[ સં. એક + અંતર ( તફાવત ) ] पुं. એક દિવસને અંતરે આવતો તાવ; એકાંતરિયો.
न. એકાંતરે ભોજનવાળું એક વ્રત.
वि. એક એક દિવસને આંતરે કરાતું; એકાંતરે દિવસે થતું (તપ).
वि. એકાંતરિયું; એક અંતરવાળું; એક વ્યવધાનવાળું.
वि. ત્રણ માંહેનું વચલું છોડતાં રહેતું બીજું; એક છોડીનું બીજું.
वि. દર ત્રીજે દિવસે આવતું.
वि. વચમાં એક આંતરો પડે એવું.
वि. સામસામેનું; વ્યુત્ક્રમ; `ઑલ્ટરનેટ`.
अ. એકાંતરા રીતે.