ગુજરાતી
Phonetic Keyboard  Gujarati Keyboard
ઓટલો  

ક્રમાંક વ્યુત્પત્તિ વ્યાકરણ અર્થ
[ સં. આસ્થલ; ઉન્નત ( ઊંચું કરેલ ) + રથલ ( જગ્યા ); દે ઓહટ્ટો ] पुं. આગલા બારસાખની આગળ કાઢેલ ચોતરો; ઘરને લગતી પણ બહાર પડતી માટી, પથ્થર વગેરેની બનાવેલી ઊંચી બેઠક; ભોંયની સપાટીથી ઊંચી કરેલ જગ્યા; ઓટો.
पुं. આરંભસ્થાન; ઉતારો.
पुं. ગોટો; નુક્શાન.
पुं. બગડવું તે.