ગુજરાતી
Phonetic Keyboard  Gujarati Keyboard
કંકણાકૃતિ  

ક્રમાંક વ્યુત્પત્તિ વ્યાકરણ અર્થ
[ સં. ] स्त्री. કંકણ જેવી આકૃતિ; કડા અથવા બંગડીના જેવો વચ્ચે પોલો ગોળ આકાર.
वि. કંકણ જેવી આકૃતિવાળું; ‘ઍન્યુલર’.