ગુજરાતી
Phonetic Keyboard  Gujarati Keyboard
કંકણી  

ક્રમાંક વ્યુત્પત્તિ વ્યાકરણ અર્થ
स्त्री. કંપારી; કમકમી; થરથરાટ.
[ સં. કિંકીણી ( ઘૂઘરી ) ] स्त्री. કાંગરા કાંગરાવાળી સોનાની બંગડી; કાંકણી; કિંકીણી.
स्त्री. ગુજરાતમાં વસતા કાળીપરજ લોકોની એ નામની એક જાત.
स्त्री. ઘૂઘરીઓવાળો કંદોરો; કટિમેખળા; કમરપટો.
स्त्री. નાની ઘંટડી; ઘઘૂરી.
न. કાળીપરજ લોકોની એક જાતનું માણસ.
वि. કાળીપરજ લોકોની એક નામની જાતનું.
[ સં. કંકણિન્ ] वि. ઘરેણાંવાળું.
वि. મુકુટધારી.