૧
|
[ સં. કટ ( બાજુ ) ] |
न. |
એક આખ્યાનનો અકેકો ભાગ; પ્રકરણ; અધ્યાય.
|
૨
|
[ સં. કલાપ; દે. કડપ્પ ] |
न. |
એક જ રાગના કાવ્યની કેટલીક કડીઓના સમુદાય; કવિતાનું એક નાનું પ્રકરણ; એક પ્રકારનો કાવ્યપ્રબંધ. કડવાની બધી લીટી એક જ રાગમાં ગવાય.
|
૩
|
|
न. |
એક જાતનો રાગ.
|
૪
|
|
न. |
કવિતાની કડીનો એક ભાગ; ટૂક.
|
૫
|
[ સં. કટુક; અપ. કડૂચ; પ્રા. કડુઅકડવમ્ ] |
वि. |
કરીયાતાના અથવા એળિયાના જેવા સ્વાદનું; કટુ.
|
૬
|
|
वि. |
દુ:ખ લાગે એવું; કટુ.
|
૭
|
|
वि. |
પસંદ પડે નહિ એવું; અપ્રિય.
|
૮
|
|
वि. |
સ્વાદ વગરનું.
|
૯
|
|
स. क्रि. |
ચામડી ઉપર દાંત મારવા; કરડવું.
|