ગુજરાતી
Phonetic Keyboard  Gujarati Keyboard
કવચાંપાક  

ક્રમાંક વ્યુત્પત્તિ વ્યાકરણ અર્થ
पुं. ( વૈધક ) કૌવચનાં બીજનો બનાવેલો એક પૌષ્ટિક અને પુરુષત્વ આપનારો પાક. કૌચાં તોલા ૩૨, ચાર શેર દૂધમાં ઉકાળી બનાવાય માવામાં ઘી અને સાકર મેળવી તે અપાય.