ગુજરાતી
Phonetic Keyboard  Gujarati Keyboard
કવચું  

ક્રમાંક વ્યુત્પત્તિ વ્યાકરણ અર્થ
न. કૌચનું બી; કૌચું.કૌચની વેલને આંબલીના જેવા કાતરા થાય છે. તેના ઉપર રુવાંટી હોય છે. તે રુવાંટી શરીરને લાગે તો ખણજ આવે. એ કાતરમાંથી કાળાં બિયાં નીકળે છે, તે કવચાં કહેવાય છે. દેશી દવામાં તે પૌષ્ટિક અને વાજીકરણ ગણાય છે.