ગુજરાતી
Phonetic Keyboard  Gujarati Keyboard
કુટજ  

ક્રમાંક વ્યુત્પત્તિ વ્યાકરણ અર્થ
पुं. અગસ્ત્ય મુનિ.
पुं. દ્રોણાચાર્ય.
[ સં. ] न. એ નામની એક વનસ્પતિ; કડુ; ઇંદ્રજવનું ઝાડ. આ ઝાડ પાંચથી ૧૫ ફૂટ જેટલું ઊંચું થાય છે. તેનાં ફૂલ સફેદ રંગનાં અને મધુરી સુવાસવાળાં હોય. તેની શીંગ લાંબી, બબ્બે ભેગી અને ઉપર જોડાયેલી હોય. આનાં બીજ ઇંદ્રજવ કહેવાય છે. તેની છાલ કડાછાલ મરડાં માટે રામબાણ ઔષધ મનાય છે.
न. પદ્મ; કમલ.