ગુજરાતી
Phonetic Keyboard  Gujarati Keyboard
કુટજચૂર્ણ  

ક્રમાંક વ્યુત્પત્તિ વ્યાકરણ અર્થ
[ સં. ] न. ( વૈદ્યક ) ઝાડાના રોગ માટેની એક દવા. તે બનાવવા ઇંદ્રજવ, નાગરમોથ, ધાવડીનાં ફૂલ, બીલાં, લોધ્ર, સૂંઠ અને મોચરસનું સરખે ભાગે ચૂર્ણ કરવું. તે છાશ સાથે અપાય છે.