ગુજરાતી
Phonetic Keyboard  Gujarati Keyboard
કુટજરસ  

ક્રમાંક વ્યુત્પત્તિ વ્યાકરણ અર્થ
[ સં. ] पुं. ( વૈદ્યક ) હરસના રોગ માટે ઉપયોગી કડાછાલની બનાવટ. તે બનાવવા બીલી કે તેના અભાવે સૂકી કડાછાલનો કવાથ કરી અષ્ટમાંશ રહે ત્યારે ગાળી લઈ ફરી એ કવાથને ચૂલા ઉપર ચડાવી અવલેહ જેવું થતાં સુધી ઉકાળવો. પછઈ તેમાં મોચરસ, રિસામણી, ઘઉંલો અને ઇંદ્રજવનું ચૂર્ણ મેળવી ગોળી વાળવા જેવું થાય એટલે ઉતારી લઇ તેની ગોળીઓ બનાવવી. આ ગોળીઓ રક્તાર્શમાં તેમ જ રક્તાતિસારમાં અને સંગ્રહણીમાં બહુ સારો ફાયદો કરે છે.