ગુજરાતી
Phonetic Keyboard  Gujarati Keyboard
કુટજાદિક્વાથ  

ક્રમાંક વ્યુત્પત્તિ વ્યાકરણ અર્થ
[ સં. ] पुं. ( વૈદ્યક ) રક્તાતિસાર મટાડવા માટેની એક દવા. તે બનાવવા કડાછલ, અતિવિષની કળી, મોથ, વાળો, લોધ્ર, ચંદન, ધાવડીનાં ફૂલ, દાડમની છાલ, કાળીપાટ એ દરેક ૧/૪ તોલો લઈ એક શેર પાણીમાં ઉકાળી પાંચ તોલા બાકી રહે એટલે ઉતારી ગાળી લઈ તેમાં મધ નાખવું. અતિવિષની કળીને બદલે બીલીનો ગર્ભ પણ નખાય છે.