ગુજરાતી
Phonetic Keyboard  Gujarati Keyboard
કુટજાદિચૂર્ણ  

ક્રમાંક વ્યુત્પત્તિ વ્યાકરણ અર્થ
[ સં. ] न. ( વૈદ્યક ) અતિસાર, રક્તિતિસાર, પિત્તાતિસાર અને આમાતિસાર ઉપર અપાતું એ નામનું ચૂર્ણ. તે બનાવવા કાળીપાટ, ચિત્રો, સૂંઠ, મરી, પીપર, જાંબુની છાલ, દાડમની છાલ, ધાવડીનાં ફૂલ, કડુ, અતિવિષ, મોથ, દારુહળદર, કરિયાતું, ઇંદ્રજવ એ બધાં સમભાગે લઈ તે બધાંની બરાબર કડાછાલ લઈ, ખાંડી વસ્ત્રગાળ ચૂર્ણ કરવું. તેની માત્રા પાવલીભાર છે.