ગુજરાતી
Phonetic Keyboard  Gujarati Keyboard
કુટજાષ્ટક  

ક્રમાંક વ્યુત્પત્તિ વ્યાકરણ અર્થ
[ સં. ] न. ( વૈદ્યક ) અતિસાર મટાડવા અપાતી એ નામની દવા. તે બનાવવા કડાછાલ, અતિવિષની કળી, કાળીપાટ, ધાવડીનાં ફૂલ, લોધ્ર, નાગરમોથ, કાળો વાળો અને દાડમની છાલ સમભાગે લઈ તેનો કાઢો કરવો. તેની માત્રા પાવલીભાર છે.