ગુજરાતી
Phonetic Keyboard  Gujarati Keyboard
કેડાકંબોઈ  
ઉચ્ચાર: ( કેડ઼ાકંબોઈ )

ક્રમાંક વ્યુત્પત્તિ વ્યાકરણ અર્થ
स्त्री. નદી કાંઠે કે વહેળામાં ઊગતો એક છોડ. તેનાં પાન એક આંગળ લાંબાં, અખંડ કોરવાળાં, એક એકને અંતરે લંબગોળ હોય છે. ઉપપાન સૂક્ષ્મ અને અણીદાર હોય છે. તેમાં નર અને માદા ફૂલ જુદાં જુદાં આવે છે. તેમાં ત્રણ ખાંચાવાળું રસભર્યું વટાણા જેવડું રાતા રંગનું ફળ થાય છે.