૧
|
[ સં. ઘરટ્ટ ] |
स्त्री. |
અનાજ દળવાનું પથ્થરના બે પડવાળું એક સાધન; દળવાનું સાધન; ચક્કી.
|
૨
|
|
स्त्री. |
ગળાના હાડકાનો બહાર નીકળેલો ભાગ.
|
૩
|
|
स्त्री. |
ગળાની અંદરનો માંસનો નાનો પિંડ. તે જીભના મૂળ પાસે લટકતો રહે છે.
|
૪
|
|
स्त्री. |
ઘડિયાળ.
|
૫
|
|
स्त्री. |
ટોકરી; ઝાલર; નાનો ઘંટ.
|
|