ગુજરાતી
Phonetic Keyboard  Gujarati Keyboard
ઘંટીટંકારો  

ક્રમાંક વ્યુત્પત્તિ વ્યાકરણ અર્થ
[ સં. ઘરટ્ટ ( ઘંટી ) + ટંક્ ( ટાંકવું ) ] पुं. એક જાતનું પક્ષી; લક્કડખોદ. તે બોલે છે ત્યારે ઘંટી ટંકાતાં જે અવાજ થાય તેવો અવાજ નીકળે છે. જુઓ ઘંટીટાંકણિયો.
पुं. ઘંટી ટાંકનારો માણસ.
पुं. ટકટકાટ; કંટાળો આપે તેવો લવારો.