ગુજરાતી
Phonetic Keyboard  Gujarati Keyboard
ઘુલામ  
ઉચ્ચાર: ( ઘ઼ુલામ )

ક્રમાંક વ્યુત્પત્તિ વ્યાકરણ અર્થ
[ અ. ] पुं. ગુલામ; નોકર; સેવક.
पुं. ગંજીફામાં ગુલામનું પાનું.
पुं. જુવાન માણસ.
पुं. બંદો; નાનો માણસ જ્યારે મોટા માણસ સાથે વાત કરે ત્યારે પોતા માટે વપરાતો શબ્દ.