ગુજરાતી
Phonetic Keyboard  Gujarati Keyboard
ચઉરંગ  

ક્રમાંક વ્યુત્પત્તિ વ્યાકરણ અર્થ
[ સં. ચતુરંગ ] वि. ( પ્રાકૃત ) ચાર અંગ અથવા અવયવવાળું. ધર્મનાં ચાર અંગ: દાન, શિયળ, તપ અને ભાવ. શરણનાં ચાર અંગ: અરિહંત, સિદ્ધ, સાધુ અને ધર્મ. સેનાનાં ચાર અંગ: હાથી, રથ, ઘોડા અને પાયદળ.