ગુજરાતી
Phonetic Keyboard  Gujarati Keyboard
ચટણી  

ક્રમાંક વ્યુત્પત્તિ વ્યાકરણ અર્થ
स्त्री. તુચ્છ પદાર્થ.
स्त्री. બહુ ખાય એવી સ્ત્રી.
स्त्री. મરચાંનો ભૂકો.
[ સં. ચટ્ ( ભાંગવું ) ] स्त्री. વાટીને બનાવાતી એક ચટકદાર વાની; લીલી વનસ્પતિને વાટીને બનાવેલું લેહ્ય; ચાટણ; ચાટણું; અવલેડ્. તે આદુ, મરચાં, દ્રાક્ષ, ફુદીનો, ધાણાજીરૂં, મીઠો લીમડો, લસણ, કેરી, લીંબુ, તીખાં, ગરમ મસાલો, નિમક, કોથમીર, કોપરૂં વગેરેને જુદા જુદા પ્રમાણમાં જુદી જુદી જાતની ચટણી બનાવવાને બારીક વાટીને અથવા ખાંડીને જુદી જુદી રીતે બનાવવામાં આવે છે.