૧
|
|
स्त्री. |
આમતેમ હાલવું વળવું તે; નિરાંત નહિ એવી હાલત; ચટપટી; અજંપો; વલવલ; વલોપાત.
|
૨
|
|
स्त्री. |
આંદોલન; પ્રવૃત્તિ.
|
૩
|
|
स्त्री. |
ઉશ્કેરણી; ખળભળાટ; વ્યાકૂળતા.
|
૪
|
|
वि. |
કાળજી; ખંત.
|
૫
|
|
वि. |
ખૂંચખૂંચ થવું તે; ચિંતા; ફિકર.
|
૬
|
|
स्त्री. |
ચર્ચા; વિચારણા; વાદવિવાદ.
|
૭
|
|
स्त्री. |
ચેપ; ફેલાવો.
|
૮
|
|
स्त्री. |
લડત; ઝગડો.
|
૯
|
|
स्त्री. |
વલૂર; ચળ; ખંજવાળ.
|
|