ગુજરાતી
Phonetic Keyboard  Gujarati Keyboard
ચેરા  

ક્રમાંક વ્યુત્પત્તિ વ્યાકરણ અર્થ
[ હિં. ] पुं. ઊનનો બનેલો મોટો ગાલીચો.
पुं. ગુલામ; નોકર; દાસ.
पुं. બળતણનો મોટો કટકો.
पुं. શિષ્ય; ચેલો.
स्त्री. પ્રાચીન હિંદની એક પ્રજા.
न. એ નામનું એક રાજ્ય; ચૌલ, કોઈમ્બતૂર જિલ્લામાં ક્રાંગ્નોરની પાસે કાવેરી નદીને મળનારી અમરાવતીના ડાબા કિનારા ઉપર તે આવેલ છે. હાલના સમયમાં મ્હૈસુર, કોઇમ્બતૂર, સાલેમ, દક્ષિણ મલબાર, ત્રાવણકોર અને કોચીન મળીને આ પ્રદેશ બનેલ છે. અશોકના શિલાલેખોમાં ચેરાને કેરલપુત્ર કહેલ છે.