૧
|
|
पुं. |
નાનાં નાનાં છાપરાં બાંધીને રહેનાર ભરવાડ જેવો માણસ.
|
૨
|
|
पुं. |
ભાવનગરી પાઘડી બાંધનાર માણસ. તે પાઘડી છાપરા જેવી મોટી પહોળી હોવાથી તેવી પાઘડી છાપરા જેવી મોટી પહોળી હોવાથી તેવી પાઘડી પહેરનાર છાપરિયો કહેવાય છે.
|
૩
|
|
पुं. |
માંગરોળ વગેરે કંઠાળ તરફની છાપરા જેવી પાઘડી બાંધનાર માણસ.
|
૪
|
|
वि. पुं. |
છાપરાના બરનો.
|
૫
|
|
वि. पुं. |
નાનાં છાપરાં બાંધીને રહેનારો.
|