૧
|
|
न. |
ઉપર ઢાંકણ હોય એવું રહેવાને બાંધેલું નાનું સ્થાન; ઝૂંપડું; મઢૂલી; પર્ણશાળા.
|
૨
|
|
न. |
છત; મકાનની ઉપરનો ભાગ.
|
૩
|
|
न. |
( વહાણવટું ) છતેડી; ભંડાર ઉપરનો માળ.
|
૪
|
|
न. |
છત્ર.
|
૫
|
|
न. |
તડકો, વરસાદનું પાણી અને ટાઢનો ઠાર લાગે નહિ તે માટે રહેવાના મકાન ઉપર કરેલું ઢાંકણ; છપ્પર.
|
|