૧
|
|
पुं. |
ઈંટો સાથે વપરાતો ચૂનો; કેલ.
|
૨
|
[ હિં. ] |
पुं. |
ગુસ્સો; કોપ.
|
૩
|
|
पुं. |
દયા; કૃપા.
|
૪
|
|
पुं. |
પ્રેમ; સ્નેહ.
|
૫
|
|
स्त्री. |
ગંધ; વાસ.
|
૬
|
|
स्त्री. |
મરડિયા પથ્થરના કટકા વગેરે પકવીને બનાવેલી ચૂનાની ગાર; ચૂનાના કેલથી કરેલું બાંધકામ; ધાબો.
|
૭
|
|
वि. |
છ; ૬.
|
૮
|
|
अ. |
ઠીક; ખુશીથી.
|
૯
|
|
अ. |
ભલે; મર; મરને; ભલેને.
|
૧૦
|
[ સં. અસ્તુ-છઉ-છો ] |
अ. क्रि. |
હો ધાતુના વર્તમાનકાળનું બીજા પુરુષ બહુવચનનું રૂપ.
|
|