૧
|
|
न. |
છોકરૂં; બાળક.
|
૨
|
|
स. क्रि. |
અણીદરા કોદાળીથી ખોદવું કે ઉખેડવું; છોરિયા વડે ખોદવું.
|
૩
|
|
स. क्रि. |
ઉપાડવું; ખેંચી લેવું.
|
૪
|
|
स. क्रि. |
ઓકવું; ઊલટી કરવી.
|
૫
|
|
स. क्रि. |
ખેતરમાંથી ઘાસ વગેરે કાઢી સાફ કરવું; નીંદવું.
|
૬
|
|
स. क्रि. |
ચામડી કે છાલ ઉતારવી; છોલવું.
|
૭
|
|
स. क्रि. |
છોડવું; તજવું; ત્યાગ કરવો.
|
૮
|
|
स. क्रि. |
હજામત કરવી; વતું કરવું.
|
|