ગુજરાતી
Phonetic Keyboard  Gujarati Keyboard
જરાસંધી  

ક્રમાંક વ્યુત્પત્તિ વ્યાકરણ અર્થ
स्त्री. પ્રાચીન હિંદી કુસ્તીનો એક પ્રકાર. મગધરાજ જરાસંધની પદ્ધતિ ઉપરથી તે ચાલેલ મનાય છે. એને આસુરી પદ્ધતિ પણ કહે છે. કહેવાય છે કે બુંદી કોટા તરફના લિમજા માતાના ઉપાસક જેઠીમલ્લો આ પ્રકારની કુસ્તી લડે છે, પણ એની અંદર બીજી પદ્ધતિઓની ભેળસેળ ઘણી થયેલી દેખાય છે.