૧
|
|
स. क्रि. |
કમાવું; મેળવવું.
|
૨
|
|
स. क्रि. |
કોઈ ચીજને પાણીમાં બોળી કાઢવી; રહી રહીને પ્રવાહીમાં બોળી કાઢ્યા કરવું; પાણીમાં બોળ્યા કરવું; ડુબાડ્યા કરવું; ઝબકોળવું.
|
૩
|
|
स. क्रि. |
ઘીમાં બોળી બોળીને ખાવું; મીઠાશથી ઘી ભરેલું મિષ્ટ ભોજન ખાવું.
|
૪
|
|
स. क्रि. |
લાભ લઈ જવો; નફો મેળવવો.
|
|