૧
|
[ હિં. ] |
पुं. |
એક જાતની બારી; ઉઘાડવાસ થઈ શકે એવી ચીપોવાળી બારી.
|
૨
|
|
पुं. |
કાંપતી રોશની; હલતો પ્રકાશ.
|
૩
|
|
पुं. |
ચકચકાટ; તેજ.
|
૪
|
|
पुं. |
બારીમાં ઉઘાડવાસ થઈ શકે એવી ચીપો; ફરેડી.
|
૫
|
|
स्त्री. |
તારાનો ઝગમગાટ.
|
૬
|
|
स्त्री. |
બખ્તર; કવચ.
|
૭
|
|
न. |
એક જાતનું કાપડ. તે જોવામાં હલતું ચલતું ચંચળ માલૂમ પડે છે.
|
૮
|
|
वि. |
રહી રહીને ચમકતું.
|
|