૧
|
|
पुं. |
અંગત માણસોનું મંડળ; કાઠી ગરાસિયાનું મંડળ.
|
૨
|
[ અ. દાયરા ( કુંડાળું વાળીને બેઠેલા માણસની મંડળી ) ] |
पुं. |
ડાહ્યા માણસોનો સમુદાય; ડાહ્યાઓનો મેળાવડો; ઘરડા અને અનુભવી લોકોનો સમુદાય કે રાવણું; સભા; દાયરો; નાની સરખી ભરાયેલી કચેરી; મિજલસ.
|
૩
|
|
पुं. |
દાડો. ઢેઢ લોકોમાં દાડાને ડાયરો કહે છે.
|
૪
|
|
पुं. |
ધિંગામસ્તીને જોવા ભેગું મળેલું ટોળું.
|
૫
|
|
पुं. |
નવાઝિશ માટે ભરવામાં આવેલો નાનો સરખો દરબાર.
|
૬
|
|
पुं. |
નાત; જમણ. રજપૂતોમાં વપરાય છે.
|
૭
|
|
पुं. |
બીમાર માણસની ખબર કાઢવા આવેલું ટોળું.
|
૮
|
|
पुं. |
મિત્રમંડળ.
|
૯
|
|
पुं. |
વ્યસની માણસનું ટોળું; કસૂંબો પીવા એકઠો થયેલો જનસમૂહ.
|