ગુજરાતી
Phonetic Keyboard  Gujarati Keyboard
ણંદિ  

ક્રમાંક વ્યુત્પત્તિ વ્યાકરણ અર્થ
[ સં. નન્દિ ] पुं. ( પ્રાકૃત ) આનંદ; પ્રમોદ.
पुं. ઇચ્છા; અભિલાષા; ચાહના.
पुं. ઇચ્છિત અર્થની પ્રાપ્તિ.
पुं. ( જૈન ) એ નામનું એક આગમ.
पुं. એ નામનો એક દ્વિપ અને સમુદ્ર.
पुं. એક જાતનું ઝાડ.
पुं. ( સંગીત ) ગાંધાર ગ્રામની એ નામની એક મૂર્ચ્છના.
पुं. ( જૈન ) ગૌણમોહનીય કર્મ.
पुं. મતિ આદિ પાંચ જ્ઞાન.
૧૦ पुं. મંગલ.
૧૧ पुं. સમૃદ્ધિ.