ગુજરાતી
Phonetic Keyboard  Gujarati Keyboard
દર્ભાસન  

ક્રમાંક વ્યુત્પત્તિ વ્યાકરણ અર્થ
[ સં. દર્ભ ( દરભ ) + આસન ( પાથરણું ) ] न. દર્ભનું બનાવેલું આસન; દર્ભની બેઠક; કુશાસન; દાભનું પાથરણું.