ગુજરાતી
Phonetic Keyboard  Gujarati Keyboard
દ્વિજગૃહસ્થ  

ક્રમાંક વ્યુત્પત્તિ વ્યાકરણ અર્થ
[ સં. ] पुं. એક પ્રકારનો ગૃહસ્થ. તેના બે પેટા ભેદ છેઃ સ્નાતક અને કૃતદાર. સમાવર્તન એટલે ધાર્મિક અભ્યાસ સમાપ્ત કર્યા છતાં પણ કન્યા ન મળવાથી નહિ પરણેલ તે સ્નાતક કહેવાય છે. સમાવર્તન કરી પરણેલ ગૃહસ્થ કૃતદાર કહેવાય છે.