ગુજરાતી
Phonetic Keyboard  Gujarati Keyboard
દ્વિજદંપતી  

ક્રમાંક વ્યુત્પત્તિ વ્યાકરણ અર્થ
[ સં. ] स्त्री. ચાંદીનું એક જાતનું પતરૂં. તેના ઉપર સ્ત્રીપુરુષ કે લક્ષ્મી નારાયણનું યુગલ ચીતરી સ્ત્રીઓના મૃતક કર્મમાં દશાહ બાદ બ્રાહ્મણને તે દાનમાં દેવામાં આવે છે.