ગુજરાતી
Phonetic Keyboard  Gujarati Keyboard
દ્વિજરાજ  

ક્રમાંક વ્યુત્પત્તિ વ્યાકરણ અર્થ
[ સં. ] पुं. ઉત્તમ દ્વિજ; દ્વિજમાં રાજા; ઉત્તમ બ્રાહ્મણ; વિપ્રવર્ય; શ્રેષ્ઠ બ્રાહ્મણ.
पुं. કપૂર.
पुं. ગરુડ. તે પક્ષીનો રાજા મનાય છે. પક્ષી પ્રથમ ઈંડારૂપે અને પછી બચ્ચારૂપે અવતરે છે, તેથી તે દ્વિજ કહેવાય છે. ગરુડ સૌ પક્ષીઓમાં મોટો છે, તેથી તે દ્વિજ રાજ કહેવાય છે.
पुं. ચંદ્ર.
पुं. હંસ.